અમદાવાદ બાદ કોરોનાનું હોટસ્પોટ બનેલા સુરતમાં દિવસેને દિવસે નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે શનિવારે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબમુખ્યમંત્રી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલનાઅધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેને એક પત્રકારે પૂછ્યું કે, પોઝિટિવ આંકડાની વાતકરીએ તો ગઈકાલે જિલ્લામાં 58 કેસ આવ્યા હતા. પરંતુ જયંતિ રવિ મેડમે 14 બતાવ્યા કેમ આમ?.જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, મને ખબર નથી. મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે.
@[email protected]@[email protected][email protected]@[email protected]@gujratsamacharWhen reporter asked about blunders in numbers of cases.CM replied : #મને_ખબર_નથીpic.twitter.com/2wRb4mxNgB
— brijesh vyas (@buntyvy) July 7, 2020તમને મુખ્યમંત્રી કોણે બનાવ્યા??#મને_ખબર_નથીpic.twitter.com/1mHPJ7vAYH
— Makwana Jaydeep (@jayu____1433) July 7, 2020When you are CM but can not make any decision without concerning Modiji and Amit shah and when you are asked something and replied #મને_ખબર_નથીPeople of Gujarat: pic.twitter.com/2CbpKsVIeD
— Yashmakwana (@yashmakwana98) July 7, 2020Vijay Rupani with friends...