Translate to...

સેન્સેક્સ 181 અંક વધ્યો, નિફ્ટીએ 10750ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, ઓએનજીસીનો શેર વધ્યો

સેન્સેક્સ 181 અંક વધ્યો, નિફ્ટીએ 10750ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, ઓએનજીસીનો શેર વધ્યો




ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 181 અંક વધીને 36652 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 57 અંક વધીને 10797 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 3.47 ટકા વધી 353.60 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 2.56 ટકા વધી 78.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટીસીએસ 0.99 ટકા ઘટી 2211.60 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 0.87 ટકા ઘટી 903.00 પર કારોબાર કરી રહ્યો છે.







Sensex rises 181 points, Nifty surpasses 10750; Shares of Tata Steel, ONGC rose