સંજય શ્રીવાસ્તવને અમદાવાદ, અજય તોમરને સુરત અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર બનાવાયા

સંજય શ્રીવાસ્તવને અમદાવાદ, અજય તોમરને સુરત અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર બનાવાયાશનિવાર મોડી રાત્રે રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. 2006 બેચના 12 અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઇજી તરીકે બદલી કરવામાં આવી છે.

કોની ક્યાં બદલી

ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગરઅમિતકુમાર વિશ્વકર્મા - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCPકે.જી.ભાટી- અમદાવાદ રેન્જ આઈજીડો. નીરજા ગોટરું - DG સિવિલ ડિફેન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ, વધારાનો હવાલો)અનુપમસિંહ ગેહલોત - ADGP IB ગાંધીનગર ( ઉર્જા વિકાસ નિગમનો વધારાનો હવાલો)બ્રિજેશ કુમાર ઝા- એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ( ઇન્કવાયરી ગાંધીનગરનો વધારાનો હવાલો)અજયકુમાર ચૌધરી - JCP એડમિનિસ્ટ્રેશન અમદાવાદ (અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરનો વધારાનો હવાલો)એસ.જી.ત્રિવેદી - IG CID ક્રાઈમ ગાંધીનગરએચ.જી.પટેલ - વડોદરા રેન્જ આઈજીનિપુણા તોરવણે - સેક્રેટરી ગૃહવિભાગજે.આર.મોથલિયા - ભુજ બોર્ડર રેન્જ આઈજીમયકસિંહ ચાવડા - JCP, ટ્રાફિક અમદાવાદએચ.આર.મુલિયાણા - સેક્ટર 2 JCP સુરતનિલેશ જાજડિયા - DIG કોસ્ટલ સિક્યુરિટીબિપિન આહિરે - જોઈન્ટ ડાયરેક્ટર ACB અમદાવાદશરદ સિંઘલ - એડિશનલ CP ટ્રાફિક સુરતપી.એલ. મલ - સેક્ટર 1 JCP સુરતએમ.એસ. ભાભોર - વડોદરા ટ્રેનિંગ સ્કૂલબી.આર.પાંડોર - જૂનાગઢ ટ્રેનિંગ સ્કૂલએન.એન.ચૌધરી - કરાઈ ટ્રેનિંગ એકેડેમીએ.જી.ચૌહાણ- DIG રેલવે અમદાવાદડો.એમ.કે.નાયક - IG વડોદરા આર્મડ યુનિટઆર.વી. અસારી - સેક્ટર 1 JCP અમદાવાદગૌતમ પરમાર- સેક્ટર 2 JCP અમદાવાદકે.એન ડામોર - DIG CID ક્રાઈમ ગાંધીનગરપરીક્ષિતા રાઠોડ - SP પશ્ચિમ રેલવે અમદાવાદનીરજ બડગુજર - SP ટેક્નિકલ સર્વિસ ગાંધીનગરવિરેન્દ્રસિંગ યાદવ - જિલ્લા પોલીસવડા અમદાવાદશ્વેતા શ્રીમાળી - જિલ્લા પોલીસવડા જામનગરસુનિલ જોશી - જિલ્લા પોલીસવડા દેવભૂમિ દ્વારકાસરોજ કુમારી - DCP સુરત હેડક્વાર્ટરજી.એ.પંડ્યા - એન્ટી ઇકોનોમી સેલ, ગાંધીનગરઆર.પી બારોટ - જિલ્લા પોલીસવડા, મહીસાગરએ.એમ.મુનિયા - DCP ઝોન 6, અમદાવાદએસ.વી પરમાર - DCP ઝોન 1, સુરતડો. કરણરાજ વાઘેલા - DCP ઝોન 3, વડોદરાસૌરભ સિંહ - જિલ્લા પોલીસવડા, કચ્છ પશ્ચિમસુજાતા મજમુદાર - જિલ્લા પોલીસવડા, તાપી- વ્યારારોહન આનંદ - જેલ સુપ્રિટેન્ડન્ટ, અમદાવાદઉષા રાડા - જિલ્લા પોલીસવડા, સુરતમયુર પાટીલ - જિલ્લા પોલીસવડા, કચ્છ પૂર્વસંજય ખરાત - જિલ્લા પોલીસવડા, અરવલ્લીધર્મેન્દ્ર શર્મા - જિલ્લા પોલીસવડા,છોટા ઉદેપુરઅચલ ત્યાગી - DCP ઝોન - 5 , અમદાવાદવાસમ શેટ્ટી રવિ તેજા - જિલ્લા પોલીસ વડા - જૂનાગઢડો. રવિન્દ્ર પટેલ - DCP ઝોન- 1, અમદાવાદપ્રેમસુખ ડેલુ - DCP ઝોન-7, અમદાવાદવિજય પટેલ - DCP ઝોન- 2, અમદાવાદહર્ષદ પટેલ - DCP પોલીસ કંટ્રોલરૂમ, અમદાવાદઅમિત વસાવા - DCP સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદએસ.આર.ઓડેદરા - જિલ્લા પોલીસવડા, મોરબીએન.એ.મુનિયા - DCP હેડક્વાર્ટર- એડમિનિસ્ટ્રેશન, વડોદરાડી.આર.પટેલ - DCP ઝોન 2, સુરતભગીરથસિંહ જાડેજા - SP ભુજ ઇન્ટેલિજન્સરવિન્દ્રસિંહ જાડેજા - જિલ્લા પોલીસવડા ડાંગ- આહવામુકેશ પટેલ - DCP SOG ક્રાઈમ, અમદાવાદયુવરાજસિંહ જાડેજા -SP ઇન્ટેલિજન્સ, ગાંધીનગરહરેશ દુધાત - ડેપ્યુટી ડાયરેકટર, કરાઈ ગાંધીનગરડો. રાજદિપસિંહ ઝાલા - જિલ્લા પોલીસવડા, વલસાડલખધીરસિંહ ઝાલા - DCP ઝોન 4 વડોદરાજશુ દેસાઈ - DCP સ્પેશિયલ બ્રાન્ચ, સુરતગૌરવ જસાણી - સ્ટાફ ઓફિસર, DGP ગાંધીનગરઋષિકેશ ઉપાધ્યાય - નવસારી જિલ્લા પોલીસવડાચિંતન તરૈયા - SP સીએમ સિક્યુરિટીરાજેશ ગઢિયા - DCP ઝોન 4, અમદાવાદ

Transfer of state IPS officers, Sanjay Srivastava to Ahmedabad, Ajay Tomar to Surat and R.B. Brahmbhatt made the Commissioner of Police of Vadodara