સંજય દત્તના 61મા બર્થડે પર તેની અપકમિંગ ફિલ્મ KGF -2નો વિલન અધીરા તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. અગાઉ સંજયના 60મા જન્મદિવસ પર મેકર્સે તેનો અધીરા તરીકેનો લુક રિલીઝ કર્યો હતો પરંતુ તેમાં તેનો આખો ફેસ દેખાતો ન હતો. કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર આ ફિલ્મ KGFનું બીજુ ચેપ્ટર KGF -2 છે. આ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે.
It's been a pleasure working on this film and I couldn't have asked for a better birthday gift. Thank you @prashanth_neel, @Karthik1423, @TheNameIsYash, @VKiragandur, #Deepak, #Lithika, #Pradeep & the entire team of KGF. pic.twitter.com/5BPX8injYM
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2020પાવરફુલ કેરેક્ટર ફિલ્મના કેરેક્ટર વિશે સંજય દત્તે અગાઉ કહ્યું હતું કે, KGF-2 માં અધીરાનું કેરેક્ટર ઘણું પાવરફુલ છે. જો તમે એવેન્જર્સ જોઈ હોય તો તમને ખબર હશે કે થાનોસ કેટલો પાવરફુલ હતો. અધીરા પણ થાનોસ જેટલો જ પાવરફુલ છે. ફિલ્મના પહેલા ચેપ્ટરમાં અધીરા ખાલી છેલ્લે જ આવ્યો હતો પરંતુ બીજા ચેપ્ટરમાં તેની સ્ટ્રોંગ હાજરી અને ગેટઅપ છે.
Thank you