ડાન્સની મલ્લિકા સરોજ ખાનને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. 71 વર્ષની ઉંમરમાં સરોજ ખાનનો કદાચ છેલ્લીવાર સ્ટેજ પર ડાન્સ કરતો એક વીડિયો દિવ્યા કુમાર ખોસલાએ શૅર કર્યો હતો. આ વીડિયોમાં દિવ્યા તથા સરોજ ખાને રીમિક્સ સોંગ ‘યાદ પિયા કી આને લગી’ પર ડાન્સ સ્ટેપ્સ કર્યાં હતાં. જોકે, ઉંમર હોવાને કારણે સરોજ ખાન યોગ્ય રીતે ડાન્સ કરી શક્યા નહોતાં.
View this post on InstagramWill miss you #SarojKhan Mam