Translate...

સતત 11માં દિવસે શહેરમાં 150થી ઓછા કેસ તો સતત બીજા દિવસે 5ના મોત

સતત 11માં દિવસે શહેરમાં 150થી ઓછા કેસ તો સતત બીજા દિવસે 5ના મોત



શહેર અને જિલ્લામાં એક સમયે કોરાનાના 250થી 300 જેટલા કેસ નોંધાતા હતા. જોકે થોડા દિવસોથી કેસો 150થી 160 આસપાસ આવી રહ્યા છે. આજે શહેર અને જિલ્લામાં 151 કેસ નોંધાયા છે, જ્યારે 117 દર્દી સાજા થયા છે અને 5 દર્દીના મોત થયા છે. જ્યારે શહેરમાં સતત 11માં દિવસે 150થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લે 26 જુલાઈએ 152 કેસ નોંધાયા હતા. 5 ઓગસ્ટની સાંજથી 6 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 137 અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 5 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 98 અને જિલ્લામાં 19 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 27,434 કેસ અને 1,622 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 22,152 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

30 દિવસમાં 18 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા

તારીખ મૃત્યુ 7 જુલાઈ 4 11 જુલાઈ 4 12 જુલાઈ 4 13 જુલાઈ 3 14 જુલાઈ 3 15 જુલાઈ 3 18 જુલાઈ 4 20 જુલાઈ 4 22 જુલાઈ 3 24 જુલાઈ 3 25 જુલાઈ 4 26 જુલાઈ 3 27 જુલાઈ 4 28 જુલાઈ 4 31 જુલાઈ 4 1 ઓગસ્ટ 4 2 ઓગસ્ટ 2 3 ઓગસ્ટ 6 4 ઓગસ્ટ 3 5 ઓગસ્ટ 5 6 ઓગસ્ટ 5

17 જૂનથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 8 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 5 જુલાઈ 177 9 216 6 જુલાઈ 183 7 240 7 જુલાઈ 187 5 124 8 જુલાઈ 156 5 170 9 જુલાઈ 162 5 139 10 જુલાઈ 165 5 161 11 જુલાઈ 178 4 126 12 જુલાઈ 172 4 133 13 જુલાઈ 164 3 125 14 જુલાઈ 167 3 180 15 જુલાઈ 173 2 212 16 જુલાઈ 181 5 188 17 જુલાઈ 184 5 165 18 જુલાઈ 199 4 169 19 જુલાઈ 212 6 167 20 જુલાઈ 193 4 200 21 જુલાઈ 199 6 205 22 જુલાઈ 196 3 203 23 જુલાઈ 210 5 203 24 જુલાઈ 176 3 205 25 જુલાઈ 180 4 170 26 જુલાઈ 163 3 168 27 જુલાઈ 184 4 463 28 જુલાઈ 156 4 166 29 જુલાઈ 152 5 117 30 જુલાઈ 157 5 119 31 જુલાઈ 176 4 112 1 ઓગસ્ટ 146 4 117 2 ઓગસ્ટ 155 2 107 3 ઓગસ્ટ 151 6 109 4 ઓગસ્ટ 153 3 107 5 ઓગસ્ટ 161 5 127 6 ઓગસ્ટ 151 5 117 કુલ 10,145 391 10,086





Corona ahmedabad LIVE total case 27283 and death toll 1617