સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ, 67 દિવસ બાદ પહેલીવાર 18થી ઓછા મોત, મૃત્યુઆંક 1962- કુલ 36,858 કેસ

સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ, 67 દિવસ બાદ પહેલીવાર 18થી ઓછા મોત, મૃત્યુઆંક 1962- કુલ 36,858 કેસરાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 700થી વધુ નવા કેસ નોંધાયા છે. 5 જુલાઈની સાંજથી 6 જુલાઈની સાંજ સુધીમાં 735 નવા કેસ નોંધાયા છે અને 17દર્દીના મોત થયા છે. જ્યારે 423 દર્દીને સાજા થતા રજા આપવામાં આવી છે. આ પહેલા 4 જુલાઈએ 712 અને 5 જુલાઈએ 725 કેસ નોંધાયા હતા. જ્યારેછેલ્લે 30 એપ્રિલે 17 મોત નોંધાયા હતા. આમ 67 દિવસ બાદ પહેલીવાર મોતનો આંકડો 18થી નીચે ગયો છે.

આમરાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36,858 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1,962એ પહોંચ્યો છે. તેમજ કુલ 26,325 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

10 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ,અમદાવાદમાં 14દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 712(172) 5 જુલાઈ 725(177) 6 જુલાઈ 735(183)

કુલ 36,123દર્દી,1,945ના મોત અને 25,900 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 22,075 1,491 17,069 સુરત 5,968 182 3921 વડોદરા 2568 51 1850 ગાંધીનગર 719 32 533 ભાવનગર 338 13 156 બનાસકાંઠા 228 11 162 આણંદ 245 13 210 અરવલ્લી 227 20 179 રાજકોટ 409 12 156 મહેસાણા 317 12 162 પંચમહાલ 208 16 154 બોટાદ 102 3 69 મહીસાગર 152 2 118 પાટણ 246 17 126 ખેડા 208 11 132 સાબરકાંઠા 201 9 118 જામનગર 272 5 147 ભરૂચ 296 10 138 કચ્છ 184 5 106 દાહોદ 74 1 49 ગીર-સોમનાથ 89 1 51 છોટાઉદેપુર 61 2 43 વલસાડ 216 5 66 નર્મદા 95 0 79 દેવભૂમિ દ્વારકા 27 2 18 જૂનાગઢ 170 4 63 નવસારી 145 2 73 પોરબંદર 21 2 13 સુરેન્દ્રનગર 195 8 96 મોરબી 39 1 17 તાપી 21 0 8 ડાંગ 4 0 4 અમરેલી 98 7 46 અન્ય રાજ્ય 88 1 8 કુલ 36,123 1,945 25,900

Corona Gujarat LIVE, total of cases in the state reached 36,123, out of which 1,945 died and 25,902 patients were discharged