Translate to...

શ્રાવણ માસના નવમા દિવસે સોમનાથ મહાદેવને બાગ-બગીચાની લીલોતરીનો શણગાર, હજારો ભક્તોએ સાયં આરતીમાં ઓનલાઇન ભાગ લીધો

શ્રાવણ માસના નવમા દિવસે સોમનાથ મહાદેવને બાગ-બગીચાની લીલોતરીનો શણગાર, હજારો ભક્તોએ સાયં આરતીમાં ઓનલાઇન ભાગ લીધો

આજે શ્રાવણ મહિનાના નવમા દિવસે ભગવાન દેવાધિદેવ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બાગ-બગીચાની લીલોતરીનો શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવના આ રૂપના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યાં છે. ત્યારે મોટા પ્રમાણમાં ભક્તોએ ઓનલાઇન સાયં આરતીમાં ભાગ લઈને ધન્યતાનો અનુભવ કર્યો છે.

મહાદેવને બાગ-બગીચાની લીલોતરીનો શણગાર