Translate to...

શ્રાવણ માસના અગિયારમા દિવસે મહાદેવને શ્રીનાથજીની આકૃતિવાળો શણગાર, સાયં આરતીમાં હજારો લોકો ઓનલાઇન જોડાયા

શ્રાવણ માસના અગિયારમા દિવસે મહાદેવને શ્રીનાથજીની આકૃતિવાળો શણગાર, સાયં આરતીમાં હજારો લોકો ઓનલાઇન જોડાયા




આજે શ્રાવણ માસના અગિયારમા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને શ્રીનાથજીની પ્રતિકૃતિવાળો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.







પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને શ્રીનાથજીનો શણગાર