શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે લગભગ સવા કિલો ચાંદી, સોનાના ચોખાના દાણા, 1 લાખનો ચેક, દોઢ લાખ રોકડા રૂપિયા સચિવ ચંપતરાયને દાન તરીકે આપ્યા હતા. આ તમામ ભેટ વિવિધ ભક્તો દ્વારા તેમને સોંપવામાં આવી હતી. મહંતે કહ્યું કે ભક્તોની ભેટ ભવ્ય મંદિર નિર્માણની પરિકલ્પનાને વધુ ગતિશીલ બનાવશે.
મહંત નૃત્યગોપાલદાસે લગભગ સવા કિલો ચાંદી, સોનાના ચોખાના દાણા, 1 લાખનો ચેક, દોઢ લાખ રોકડા રૂપિયા સચિવ ચંપતરાયને દાન તરીકે આપ્યા હતા