Translate to...

શ્રીનગરના રણબીરગઢમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા

શ્રીનગરના રણબીરગઢમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા



રણબીરગઢ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ છૂપાયેલા હોવાની માહિતી મળતા આર્મી અને પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આંતકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું. વળતી કાર્યવાહીમાં બે આતંકી માર્યા ગયા છે.

#RanbirgarhEncounterUpdate: Another #unidentified #terrorist killed (total 02). Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/iu4RlTassv

— Kashmir Zone Police (@KashmirPolice) July 25, 2020

આ મહીને 9 એન્કાઉન્ટરમાં 19 આતંકી ઠાર

તારીખ સ્થળ આતંકી ઠાર 2 જુલાઈ માલબાગ(શ્રીનગર) 1 4 જુલાઈ અર્રાહ(કુલગામ) 2 7 જુલાઈ ગોસૂ(પુલવામા) 1 11 જુલાઈ નૌગામ(કુપવાડા) 2 12 જુલાઈ સોપોર(બારામૂલા) 3 13 જુલાઈ શ્રીગુફવાડા(અનંતનાગ) 2 17 જુલાઈ નાગનાદ શિમર(કુલગામ) 3 18 જુલાઈ અમશિપોરા(શોપિયાં) 3 25 જુલાઈ રણબીરગઢ(શ્રીનગર) 2





Security forces killed 2 militants in Ranbirgarh, Srinagar