Translate to...

શ્રદ્ધા કપૂરે હાથે લખેલ નોટ શેર કરી ફેન્સનો આભાર માન્યો, આ માઈલસ્ટોન અચીવ કરનાર ત્રીજી ઇન્ડિયન એક્ટ્રેસ

શ્રદ્ધા કપૂરે હાથે લખેલ નોટ શેર કરી ફેન્સનો આભાર માન્યો, આ માઈલસ્ટોન અચીવ કરનાર ત્રીજી ઇન્ડિયન એક્ટ્રેસ




શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલિયન એટલે કે 5 કરોડ ફોલોઅર્સ થઇ ગયા છે. આ માઈલસ્ટોન અચીવ કર્યા બાદ શ્રદ્ધાએ તેના તમામ ફેન્સનો આભાર માનવા માટે ખાસ હાથે લખેલ નોટ શેર કરી છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં લખેલ આ નોટમાં તેણે તેના ફેન્સ ક્લબ અને શુભચિંતકોનો આભાર માન્યો છે. પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ આ માઈલસ્ટોન અચીવ કરનાર શ્રદ્ધા ત્રીજી ઇન્ડિયન એક્ટ્રેસ છે. દીપિકા પાદુકોણના 50 મિલિયન ફોલોઅર્સ થયાના થોડા જ દિવસમાં શ્રદ્ધાના પણ 50 મિલિયન ફોલોઅર્સ પૂરા થયા હતા.

View this post on Instagram