શહેર-જિલ્લામાં એક સમયે કોરનાના 250થી વધુ કેસ નોંધાતા હતા. પરંતુ હવે નવા કેસો 170થી 190ની વચ્ચે સ્થિર થઈ રહ્યા છે. આજે શહેર અને જિલ્લામાં કુલ 184 કેસ સામે આવ્યા છે અને 4 દર્દીના મોત થયા છે. જ્યારે 463 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ નવા કેસ સામે લગભગ અઢી ગણા દર્દી સાજા થયા છે. તેમાં પણ શહેરમાં 95 દિવસ બાદ પહેલીવાર 145થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 22 એપ્રિલે શહેરમાં 128 કેસ નોંધાયા હતા.
શહેરમાં 144 જ્યારે જિલ્લામાં 40 કેસ, મૃત્યુઆંક 1579 26 જુલાઈની સાંજથી 27 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 144 જ્યારે જિલ્લામાં 40 કેસ મળીને કુલ 184 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત શહેરમાં 454 અને જિલ્લામાં 9 દર્દી મળી કુલ 463 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 25,876 અને મૃત્યુઆંક 1579 થયો છે. તેમજ કુલ 20,954 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
20 દિવસમાં 13 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા આ પહેલા 7 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈએ 4-4 મોત, 13 જુલાઈએ 3 મોત, 14 જુલાઈ 3 મોત, 15 જુલાઈએ 2, 18 જુલાઈએ 4, 20 જુલાઈએ 4, 22 જુલાઈએ 3, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4, 26 જુલાઈએ 3, 27 જુલાઈએ 4 દર્દીના મોત થયા છે. આમ 20 દિવસમાં 13 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા છે.
32 દિવસમાં 29 વાર 10થી ઓછા મોત શહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત, 1 જુલાઈએ 8 મોત, 2 જુલાઈએ 7 મોત,3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત, 6 જુલાઈએ 7 મોત, 7 જુલાઈએ 4 મોત, 8 જુલાઈએ 5 મોત, 9 જુલાઈએ 5 મોત, 10 જુલાઈએ 5 મોત,11 જુલાઈએ 4 મોત, 12 જુલાઈએ 4 મોત, 13 જુલાઈએ 3,14 જુલાઈએ 3,15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5,18 જુલાઈએ 4, 19 જુલાઈએ 6, 20 જુલાઈએ 6, 21 જુલાઈએ 6, 22 જુલાઈએ 3, 23 જુલાઈએ 5, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4, 26 જુલાઈએ 3, 27 જુલાઈએ 4 દર્દીના મોત થયા છે. આમ 32 દિવસમાં 29 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.
આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા
તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 8 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 5 જુલાઈ 177 9 216 6 જુલાઈ 183 7 240 7 જુલાઈ 187 5 124 8 જુલાઈ 156 5 170 9 જુલાઈ 162 5 139 10 જુલાઈ 165 5 161 11 જુલાઈ 178 4 126 12 જુલાઈ 172 4 133 13 જુલાઈ 164 3 125 14 જુલાઈ 167 3 180 15 જુલાઈ 173 2 212 16 જુલાઈ 181 5 188 17 જુલાઈ 184 5 165 18 જુલાઈ 199 4 169 19 જુલાઈ 212 6 167 20 જુલાઈ 193 4 200 21 જુલાઈ 199 6 205 22 જુલાઈ 196 3 203 23 જુલાઈ 210 5 203 24 જુલાઈ 176 3 205 25 જુલાઈ 180 4 170 26 જુલાઈ 163 3 168 27 જુલાઈ 184 4 463 કુલ આંક 8577 348 8,888પ્રતિકાત્મક તસવીર