Translate to...

શહેરમાં હવે 246 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 22 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 14ને મુક્ત કરવામાં આવ્યા

શહેરમાં હવે 246 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 22 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 14ને મુક્ત કરવામાં આવ્યા




હવે શહેરમાં કુલ 246 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇ કાલના 238 વિસ્તારમાંથી આજે 14 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 22 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 22 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 3 વિસ્તાર, નોર્થ ઝોનના 3 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના 4 વિસ્તાર, વેસ્ટ ઝોનના 1 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 6 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 5 વિસ્તાર સમાવેશ થાય છે.

14 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં શહેરના 14 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં જ્યારે સાઉથ ઝોનના 2 વિસ્તાર, નોર્થ ઝોનના 1 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના 1 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 2 વિસ્તાર, વેસ્ટ ઝોનના 5 વિસ્તાર, નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.







The city now has 246 micro containment zones: 22 new containment zones have been added, 14 have been released.