શહેરમાં હવે 225 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 15 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 15ને મુક્ત કરવામાં આવ્યા

શહેરમાં હવે 225 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 15 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 15ને મુક્ત કરવામાં આવ્યા



હવે શહેરમાં કુલ 225 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇ કાલના 225 વિસ્તારમાંથી આજે 15 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 15 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 13 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 5 વિસ્તાર, નોર્થ ઝોનના 2 વિસ્તાર, વેસ્ટ ઝોનનો 1 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 2 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, સાઉથ-વેસ્ટ ઝોનના 2 વિસ્તાર અને વેસ્ટ ઝોનના 1 વિસ્તારનો સમાવેશ થયા છે.

15 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં શહેરના 15 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં જ્યારે સાઉથ ઝોનના 3 વિસ્તાર, નોર્થ ઝોનના 4 વિસ્તાર, વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 6 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.







The city now has 225 micro containment zones: 15 new containment zones have been added, 15 have been released.