Translate to...

શહેરમાં હવે 212 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ આજે નવા 11 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 9ને મુક્ત કરવામાં આવ્યા

શહેરમાં હવે 212 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ આજે નવા 11 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 9ને મુક્ત કરવામાં આવ્યા



હવે શહેરમાં કુલ 212 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇ કાલના 210 વિસ્તારમાંથી આજે 9 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 11 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 11 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનનો 1 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 3 વિસ્તાર, નોર્થ ઝોનના 2 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, વેસ્ટ ઝોનનો 1 વિસ્તાર, સાઉથ-વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.







City now has 212 micro containment zones: 11 new containment zones added today, 9 released