Translate to...

શહેરમાં હવે 176 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ આજે નવા 8 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 4ને મુક્ત કરવામાં આવ્યા

શહેરમાં હવે 176 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ આજે નવા 8 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 4ને મુક્ત કરવામાં આવ્યા




હાલમા અમદાવાદ શહેરમાં કુલ 176 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે. ગઇ કાલના 172 વિસ્તારમાંથી આજે 4 ઝોનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 8 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. સાઉથ-વેસ્ટ અને વેસ્ટ ઝોનમાંથી 2-2 એમ કુલ 4 ઝોનને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ સાઉથ ઝોનના 5, સેન્ટ્રલ ઝોનનો 1, નોર્થ-વેસ્ટ ઝોનનો 1 અને વેસ્ટ ઝોનનો 1 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવેલા વિસ્તારોની યાદી





નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી