Translate to...

શહેરમાં નવા 153 કેસ નોંધાયા, 120 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: 3 દર્દીના મોત થતા મૃત્યુઆંક 1625 થયો

શહેરમાં નવા 153 કેસ નોંધાયા, 120 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: 3 દર્દીના મોત થતા મૃત્યુઆંક 1625 થયો
શહેર અને જિલ્લામાં એક સમયે કોરાનાના 250થી 300 જેટલા કેસ નોંધાતા હતા. જોકે થોડા દિવસોથી દૈનિક કેસો 150થી 160 આસપાસ આવી રહ્યા છે. આજે શહેર અને જિલ્લામાં 153 કેસ નોંધાયા છે, જ્યારે 120 દર્દી સાજા થયા છે અને 3 દર્દીના મોત થયા છે. 6 ઓગસ્ટની સાંજથી 7 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 142 અને જિલ્લામાં 11 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 99 અને જિલ્લામાં 21 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 27,587 કેસ અને 1,625 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 22,272 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

30 દિવસમાં 18 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા

તારીખ મૃત્યુ 7 જુલાઈ 4 11 જુલાઈ 4 12 જુલાઈ 4 13 જુલાઈ 3 14 જુલાઈ 3 15 જુલાઈ 3 18 જુલાઈ 4 20 જુલાઈ 4 22 જુલાઈ 3 24 જુલાઈ 3 25 જુલાઈ 4 26 જુલાઈ 3 27 જુલાઈ 4 28 જુલાઈ 4 31 જુલાઈ 4 1 ઓગસ્ટ 4 2 ઓગસ્ટ 2 3 ઓગસ્ટ 6 4 ઓગસ્ટ 3 5 ઓગસ્ટ 5 6 ઓગસ્ટ 5 7 ઓગસ્ટ 3

17 જૂનથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 8 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 5 જુલાઈ 177 9 216 6 જુલાઈ 183 7 240 7 જુલાઈ 187 5 124 8 જુલાઈ 156 5 170 9 જુલાઈ 162 5 139 10 જુલાઈ 165 5 161 11 જુલાઈ 178 4 126 12 જુલાઈ 172 4 133 13 જુલાઈ 164 3 125 14 જુલાઈ 167 3 180 15 જુલાઈ 173 2 212 16 જુલાઈ 181 5 188 17 જુલાઈ 184 5 165 18 જુલાઈ 199 4 169 19 જુલાઈ 212 6 167 20 જુલાઈ 193 4 200 21 જુલાઈ 199 6 205 22 જુલાઈ 196 3 203 23 જુલાઈ 210 5 203 24 જુલાઈ 176 3 205 25 જુલાઈ 180 4 170 26 જુલાઈ 163 3 168 27 જુલાઈ 184 4 463 28 જુલાઈ 156 4 166 29 જુલાઈ 152 5 117 30 જુલાઈ 157 5 119 31 જુલાઈ 176 4 112 1 ઓગસ્ટ 146 4 117 2 ઓગસ્ટ 155 2 107 3 ઓગસ્ટ 151 6 109 4 ઓગસ્ટ 153 3 107 5 ઓગસ્ટ 161 5 127 6 ઓગસ્ટ 151 5 117 7 ઓગસ્ટ 153 3 120 કુલ 10,298 394 10,206

Corona ahmedabad LIVE total case 27434 and death toll 1622