શહેરમાં નવા 10 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થતા હવે કુલ 138 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન થયા

શહેરમાં નવા 10 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થતા હવે કુલ 138 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન થયાઆજે અમદાવાદ મહાનગરપાલિકાએ નવા 10 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. આમ, હાલમાં અત્યારે શહેરમાં કુલ 138 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જેમાં ઇસ્ટ-સેન્ટ્રલમાં 1, સાઉથમાં 2, નોર્થ-વેસ્ટમાં 3, વેસ્ટમાં 2 અને સાઉથ વેસ્ટમાં 1 નવો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલથી આ તમામ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સઘન સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં લોકોને ઘરે ઘરે જઈ ચેક કરવામાં આવશે અને જો કોઇ શંકાસ્પદ લાગશે તો સેમ્પલ લઇ કામગીરી કરવામાં આવશે.નવા 10 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી