આજે શહેરના ચાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને મુક્તિ આપવામાં આવી છે. જ્યારે 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં અમદાવાદમાં કુલ 99 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જેમાં સાઉથ ઝોનના 4, ઇસ્ટ ઝોનના 4, સાઉથ-વેસ્ટ ઝોનના 3, મધ્ય ઝોનના 1, નોર્થ-વેસ્ટ ઝોનના 2 અને વેસ્ટના 5 વિસ્તારનો સમાવેશ થાય છે.
નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઆ ચાર ઝોનને મુક્તિ આપવામાં આવી