શહેરના એસ.જી હાઈવે, સેટેલાઈટ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ

શહેરના એસ.જી હાઈવે, સેટેલાઈટ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ



શહેરમાં આજે વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. શહેરના સેટેલાઈટ, ગોતા, બોડકદેવ, આશ્રમ રોડ, સાયન્સ સિટી, એસ.જી. હાઇવે,પાલડી, RTO, સુભાષબ્રિજ, રાણીપ, ન્યૂ રાણીપ, ઓગણજ, શિવરંજની, અને જગતપુર સહિતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.







Areas of the city including SG Highway, Satellite and Shivaranjani will receive light rains