વિશ્વમાં સંક્રમિતોના મામલે આજે રાત્રે ભારત ત્રીજા સ્થાને પહોંચી શકે છેઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા રશિયાની નજીક પહોંચી

વિશ્વમાં સંક્રમિતોના મામલે આજે રાત્રે ભારત ત્રીજા સ્થાને પહોંચી શકે છેઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા રશિયાની નજીક પહોંચીભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રશિયાની નજીક પહોંચી ગઈ છે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 6,45,315 છે, જ્યારે રશિયામાં આ આંકડો 6,67,883 છે. ભારતમાં રોજ સરેરાશ 22 હજાર નવા દર્દી મળી રહ્યાં છે. એવામાં રવિવારે રાત્રી સુધીમાં ભારત સૌથી વધુ સંક્રમિત ત્રણ દેશમાં શામિલ થઈ શકે છે.

10 સૌથી સંક્રમિત દેશોમાં બ્રાઝિલ, રશિયા, પેરુ, ચિલીમાં રિકવરી ભારતથી વધુ. હવે અમેરિકા અને બ્રાઝિલમાં જ ભારતથી વધુ દર્દી હશે

India could reach third place in the world in terms of infected people tonight: the number of infected people in the country is close to that of Russia