Translate to...

વડાપ્રધાન મોદીએ ફરી ચોંકાવ્યા, ચીન સાથેના તણાવ દરમિયાન લદ્દાખ પહોંચ્યા; આર્મી ચીફ અને CDS સાથે

વડાપ્રધાન મોદીએ ફરી ચોંકાવ્યા, ચીન સાથેના તણાવ દરમિયાન લદ્દાખ પહોંચ્યા; આર્મી ચીફ અને CDS સાથે
વડાપ્રધાન નરેન્દ્રમોદી શુક્રવારે ગલવાન ઝપાઝપીના 18 દિવસ પછી અચાનક લેહ પહોંચી ગયા હતા. અહીં તેમણે આર્મી, એરફઓર્સ અને ITBPના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ મિલેટ્રી હોસ્પિટલમાં ભરતી સૈનિકોને પણ મળ્યા હતા. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ હતા.

મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ એમએમ નરવણે પણ હતાવડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન જવાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને બેઠા હતાવડાપ્રધાને લેહના નિમૂમાં જવાનો સાથે અડધો કલાક વાતચીત કરી હતીવડાપ્રધાન મોદીએ મેપ દ્વારા સીમાની સ્થિતિ સમજી હતીઆ તસવીર વડાપ્રધાન લેહ એપોર્ટ પહોંચ્યા ત્યારની છે, ત્યારે તેઓ સૂટમાં હતા

મોદી સવારે 9.30 વાગે લેહ એરપોર્ટ પહોંચ્યા