Translate...

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ 8 ઓગસ્ટે બાયો-સિક્યોર બબલમાં લગ્ન કરશે, માત્ર 30 મહેમાનોને આમંત્રણ આપ્યું

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ 8 ઓગસ્ટે બાયો-સિક્યોર બબલમાં લગ્ન કરશે, માત્ર 30 મહેમાનોને આમંત્રણ આપ્યું



દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજનાં લગ્નમાં કોઈ અડચણ ઊભી નહિ કરે. ‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતી મિહિકા સાથે નક્કી કરેલી તારીખે જ લગ્ન કરશે, પરંતુ લગ્નની બધી વિધિ બાયો-સિક્યોર બબલમાં થશે. બંનેની સગાઈ લોકડાઉનમાં થઇ હતી અને હવે તેઓ 8 ઓગસ્ટના રોજ લગ્નના તાંતણે બંધાશે. રિપોર્ટ પ્રમાણે આ લગ્ન ધૂમધામથી કરવામાં આવશે પરંતુ તેમાં નજીકના લોકોને જ બોલાવવામાં આવશે.

View this post on Instagram

And it’s official!!