રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે. ત્યારે આજે પણ રાજ્યમાં 57 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ 35 મિમિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોઁધાયો છે. જ્યારે જામનગરમાં 34 મિમિ, જામજોધપુરમાં 24 મિમિ, લાલપુરમાં 21 મિમિ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને પોરબંદરમાં 20-20 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત કુતિયાણામાં 17 મિમિ, ઉપલેટામાં 16 મિમિ, વંથલી અને રાણાવાવમાં 13-13 મિમિ, નસવાડી અને જૂનાગઢમાં 12-12 મિમિ, ગીર ગઢડામાં 11 મિમિ તથા દ્વારકા અને ધરમપુરમાં 10-10 મિમિ વરસાદ નોઁધાયો છે.
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 10 મિમિ સુધીનો વરસાદ
જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 35 જામનગર લાલપુર 34 જામનગર જામજોધપુર 24 જામનગર લાલપુર 21 દેવભૂમિ દ્વારકા ભાણવડ 20 પોરબંદર પોરબંદર 20 પોરબંદર કુતિયાણા 17 રાજકોટ ઉપલેટા 16 જૂનાગઢ વંથલી 13 પોરબંદર રાણાવાવ 13 છોટાઉદેપુર નસવાડી 12 જૂનાગઢ જૂનાગઢ 12 જૂનાગઢ જૂનાગઢ શહેર 12 ગીર સોમનાથ ગીર ગઢડા 11 દેવભૂમિ દ્વારકા દ્વારકા 10 વલસાડ ધરમપુર 10ગઈકાલે 6 જુલાઈએ રાજ્યમાં 18 તાલુકામાં નોંધાયેલો 100 મિમિ સુધીનો વરસાદ
જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) જામનગર કાલાવડ 392 જામનગર જામનગર 236 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 235 રાજકોટ પડધરી 230 જામનગર લાલપુર 221 જામનગર ધ્રોલ 208 જામનગર જોડીયા 195 કચ્છ ભચાઉ 169 રાજકોટ લોધિકા 144 કચ્છ અંજાર 143 રાજકોટ રાજકોટ 132 કચ્છ ગાંધીધામ 118 દેવભૂમિ દ્વારકા ભાણવડ 106 કચ્છ રાપર 103 ગીર સોમનાથ કોડીનાર 102 ડાંગ વધઈ 102 મોરબી ટંકારા 100 ગીર સોમનાથ સુત્રાપાડા 100Today 7 July Railnfall in Gujarat Highest rain in saurastra's district