Translate to...

રાજ્યમાં 3 દિવસમાં બીજીવાર 1100થી વધુ કેસ અને 1 હજારથી વધુ ડિસ્ચાર્જ, નવા 1108 દર્દી સાથે કુલ કેસ 58 હજારની નજીક

રાજ્યમાં 3 દિવસમાં બીજીવાર 1100થી વધુ કેસ અને 1 હજારથી વધુ ડિસ્ચાર્જ, નવા 1108 દર્દી સાથે કુલ કેસ 58 હજારની નજીક




રાજ્યમાં સતત આઠમાં દિવસે 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. તેમાં પણ છેલ્લા 3 દિવસમાં બેવાર 1100થી વધુ કેસ નોંધાયા છે. આઠ દિવસમાં રાજ્યમાં 8543 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1108 દર્દી અને 24 મૃત્યુ નોંધાયા છે, જ્યારે 1032 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 57982 કેસ નોંધાયા છે અને 2372 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 42412 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ અને ડિસ્ચાર્જ

રાજ્યમાં 24 કલાકમાં 22 દર્દીના મૃત્યુ થયા

30 મેથી 27 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 24 જુલાઈ 1068 26 872 25 જુલાઈ 1081 22 782 26 જુલાઈ 1110 21 753 27 જુલાઈ 1052 22 1015 28 જુલાઈ 1108 24 1032 કુલ આંક 42,038 1392 33803

કુલ 57,982 દર્દી, 2,372ના મોત અને 42,412 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 26,032 1583 21,120 સુરત 12,223 380 8299 વડોદરા 4367 73 3433 ગાંધીનગર 1356 42 979 ભાવનગર 1252 24 852 બનાસકાંઠા 666 16 472 આણંદ 440 13 374 અરવલ્લી 300 24 252 રાજકોટ 1559 25 784 મહેસાણા 760 17 299 પંચમહાલ 429 17 270 બોટાદ 208 5 144 મહીસાગર 300 2 195 પાટણ 544 26 312 ખેડા 546 14 433 સાબરકાંઠા 391 8 270 જામનગર 622 14 402 ભરૂચ 788 11 538 કચ્છ 481 16 254 દાહોદ 490 5 120 ગીર-સોમનાથ 338 4 153 છોટાઉદેપુર 138 2 98 વલસાડ 577 5 353 નર્મદા 280 0 173 દેવભૂમિ દ્વારકા 45 3 28 જૂનાગઢ 784 10 570 નવસારી 503 6 332 પોરબંદર 48 2 31 સુરેન્દ્રનગર 675 8 345 મોરબી 210 7 141 તાપી 139 1 98 ડાંગ 15 0 10 અમરેલી 381 8 195 અન્ય રાજ્ય 95 1 83 કુલ 57,982 2372 42,412





Corona Gujarat LIVE, 56,874 cases positive, 41,380 patients discharged, 2348 deaths in the state