Translate to...

રાજ્યમાં 14905 એક્ટિવ કેસ, 82 વૅન્ટિલેટર પર અને 14823ની હાલત સ્થિર, 24569 ટેસ્ટ થયા

રાજ્યમાં 14905 એક્ટિવ કેસ, 82 વૅન્ટિલેટર પર અને 14823ની હાલત સ્થિર, 24569 ટેસ્ટ થયા



રાજ્યમાં સતત ચોથા દિવસે 1100થી ઓછા કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1034 કેસ સામે આવ્યા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 917 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 67811 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 2584 થયો છે. તો બીજી તરફ 50322 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વૅન્ટિલેટર પર અને 14823ની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 24569 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 9,03,782 ટેસ્ટ થયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 24 જુલાઈ 1068 26 872 25 જુલાઈ 1081 22 782 26 જુલાઈ 1110 21 753 27 જુલાઈ 1052 22 1015 28 જુલાઈ 1108 24 1032 29 જુલાઈ 1144 24 783 30 જુલાઈ 1159 22 897 31 જુલાઈ 1153 23 833 1 ઓગસ્ટ 1136 24 875 2 ઓગસ્ટ 1101 22 805 3 ઓગસ્ટ 1009 22 974 4 ઓગસ્ટ 1020 25 898 5 ઓગસ્ટ 1073 23 1046 6 ઓગસ્ટ 1034 27 917 કુલ આંક 51,867 1,604 41,813

રાજ્યમાં 67,811 કેસ, 2,584 મોત અને કુલ 50,322 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 27,434 1619 22,152 સુરત 14,546 473 10233 વડોદરા 5279 93 4065 ગાંધીનગર 1653 46 1272 ભાવનગર 1689 28 1268 બનાસકાંઠા 769 16 752 આણંદ 538 13 475 અરવલ્લી 319 24 271 રાજકોટ 2328 42 1276 મહેસાણા 1042 22 547 પંચમહાલ 601 17 375 બોટાદ 319 5 211 મહીસાગર 391 2 210 પાટણ 651 33 551 ખેડા 688 15 567 સાબરકાંઠા 504 8 346 જામનગર 947 22 524 ભરૂચ 983 11 757 કચ્છ 656 20 398 દાહોદ 696 5 185 ગીર-સોમનાથ 467 4 362 છોટાઉદેપુર 178 2 157 વલસાડ 717 6 492 નર્મદા 394 0 315 દેવભૂમિ દ્વારકા 73 4 45 જૂનાગઢ 1078 19 819 નવસારી 626 7 455 પોરબંદર 115 3 45 સુરેન્દ્રનગર 878 8 501 મોરબી 362 7 239 તાપી 172 1 136 ડાંગ 27 0 14 અમરેલી 570 8 324 અન્ય રાજ્ય 121 1 83 કુલ 67,811 2584 50,322





Corona Gujarat LIVE 14905 active cases in the state, 82 on ventilator and 14823 condition stable