રાજ્યમાં દરરોજ 1100થી વધુ કેસ અને 20થી વધુના મોત, કુલ કેસનો આંકડો 62,574 અને મૃત્યુઆંક 2465 થયો

રાજ્યમાં દરરોજ 1100થી વધુ કેસ અને 20થી વધુના મોત, કુલ કેસનો આંકડો 62,574 અને મૃત્યુઆંક 2465 થયો



રાજ્યમાં કોરોના મહામારી દિવસે-દિવસે વધી રહી છે. દરરોજ પહેલા 1 હજારથી વધુ નવા કેસ નોંધાતા હતા જ્યારે છેલ્લા 4/5 દિવસથી 1100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 7,91,080 ટેસ્ટ થયા છે જેમાથી 62,574 કેસ પોઝિટિવ મૃત્યુઆંક 2465 થયો છે. જ્યારે 45,782 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1136 નવા કેસ સામે આવ્યા છે અને 24 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 875 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14327 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર અને 14249ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 31 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 24 જુલાઈ 1068 26 872 25 જુલાઈ 1081 22 782 26 જુલાઈ 1110 21 753 27 જુલાઈ 1052 22 1015 28 જુલાઈ 1108 24 1032 29 જુલાઈ 1144 24 783 30 જુલાઈ 1159 22 897 31 જુલાઈ 1153 23 833 1 ઓગસ્ટ 1136 24 875 કુલ આંક 46,630 1485 37,173

કુલ 62,574 દર્દી, 2,465ના મોત અને 45,782 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 26,663 1601 21,585 સુરત 13,331 424 9113 વડોદરા 4747 83 3676 ગાંધીનગર 1512 44 1165 ભાવનગર 1424 24 988 બનાસકાંઠા 735 16 605 આણંદ 484 13 416 અરવલ્લી 309 24 259 રાજકોટ 1891 29 937 મહેસાણા 900 21 426 પંચમહાલ 492 17 309 બોટાદ 246 5 184 મહીસાગર 351 2 210 પાટણ 611 31 401 ખેડા 605 15 491 સાબરકાંઠા 443 8 301 જામનગર 765 14 444 ભરૂચ 893 11 609 કચ્છ 546 17 314 દાહોદ 598 5 146 ગીર-સોમનાથ 407 4 255 છોટાઉદેપુર 160 2 114 વલસાડ 661 5 407 નર્મદા 342 0 253 દેવભૂમિ દ્વારકા 51 3 33 જૂનાગઢ 911 12 674 નવસારી 562 7 385 પોરબંદર 83 3 34 સુરેન્દ્રનગર 805 8 408 મોરબી 295 7 180 તાપી 152 1 125 ડાંગ 20 0 11 અમરેલી 466 8 241 અન્ય રાજ્ય 113 1 83 કુલ 62,574 2465 45,782





Corona Gujarat LIVE, A total of 62,574 positive cases, 45,782 discharges and 2465 deaths in the state