Translate to...

રાજ્યમાં દરરોજ નવા 700થી વધુ કેસ નોંધાયા, કુલ 38,419 કેસમાંથી 27,313 દર્દી ડિસ્ચાર્જ અને 1,995ના મોત

રાજ્યમાં દરરોજ નવા 700થી વધુ કેસ નોંધાયા, કુલ 38,419 કેસમાંથી 27,313 દર્દી ડિસ્ચાર્જ અને 1,995ના મોત



છેલ્લા 5 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસો નોંધાય છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 38419 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1995એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 27313 દર્દી સાજા થઇને ઘરે પરત થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 783 કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીના મૃત્યુ થયા છે અને 569 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોતરાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો સુરતમાં 273, અમદાવાદમાં 156, વડોદરામાં 67, રાજકોટમાં 39, વલસાડમાં 27, ગાંધીનગર, ભાવનગરમાં 19-19, દાહોદમાં 18, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 16-16, બનાસકાંઠા, મહેસાણામાં 15-15, નવસારીમાં 14, ખેડા, જૂનાગઢમાં 11-11, કચ્છમાં 10, જામનગરમાં 9, સાબરકાંઠામાં 8, આણંદમાં 5, મહીસાગર, પાટણ, ગીર-સોમનાથ, નર્મદામાં 4-4, મોરબી, ડાંગમાં 3-3, અરવલ્લીમાં 2, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, તાપીમાં 1-1 કેસ નોઁધાયા છે. રાજ્યમાં 16 મૃત્યુ થયા છે. જેમાંથી અમદાવાદમાં 5, સુરતમાં 5, રાજકોટમાં 3, અમરેલીમાં 1, જામનગરમાં 1 અને મોરબીમાં 1 દર્દીનું મૃત્યું થયું છે.

5 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 712(172) 5 જુલાઈ 725(177) 6 જુલાઈ 735(183) 7 જુલાઈ 778(187) 8 જુલાઈ 783(156)

કુલ 38,419 દર્દી,1,995ના મોત અને 27,313 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 22,418 1,501 17,363 સુરત 6,731 196 4264 વડોદરા 2768 51 1998 ગાંધીનગર 773 33 569 ભાવનગર 413 13 197 બનાસકાંઠા 279 13 182 આણંદ 261 13 227 અરવલ્લી 235 22 197 રાજકોટ 509 16 158 મહેસાણા 359 14 168 પંચમહાલ 221 16 161 બોટાદ 106 3 73 મહીસાગર 165 2 118 પાટણ 258 17 150 ખેડા 239 13 149 સાબરકાંઠા 219 8 131 જામનગર 298 8 158 ભરૂચ 345 10 163 કચ્છ 219 6 121 દાહોદ 103 1 52 ગીર-સોમનાથ 98 1 51 છોટાઉદેપુર 67 2 51 વલસાડ 277 5 94 નર્મદા 100 0 88 દેવભૂમિ દ્વારકા 28 3 18 જૂનાગઢ 209 4 68 નવસારી 180 2 84 પોરબંદર 21 2 16 સુરેન્દ્રનગર 227 8 121 મોરબી 51 3 20 તાપી 29 0 9 ડાંગ 7 0 4 અમરેલી 118 8 66 અન્ય રાજ્ય 88 1 24 કુલ 38,419 1,995 27,313





Corona Gujarat LIVE, More than 700 new cases were reported daily in the state, out of a total of 38,419 cases