રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 1100થી વધુ કેસ, રાજ્યમાં 13993 એક્ટિવ કેસમાંથી 84 વૅન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 1100થી વધુ કેસ, રાજ્યમાં 13993 એક્ટિવ કેસમાંથી 84 વૅન્ટિલેટર પર



રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 1100થી વધુ કેસ નોંધાયા છે. 29 જુલાઈની સાંજથી 30 જુલાઈની સાંજ સુધીમાં રાજ્યમાં નવા 1159 કેસ સામે આવ્યા છે, તો 22 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ 879 દર્દી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 60285એ પહોંચ્યો છે અને મૃત્યુઆંક 2418 થયો છે. જ્યારે 44074 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે 25,067 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે જ અત્યાર સુધીમાં 7,38,073 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 13993 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 વૅન્ટિલેટર પર અને 13709ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 30 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 24 જુલાઈ 1068 26 872 25 જુલાઈ 1081 22 782 26 જુલાઈ 1110 21 753 27 જુલાઈ 1052 22 1015 28 જુલાઈ 1108 24 1032 29 જુલાઈ 1144 24 783 30 જુલાઈ 1159 22 897 કુલ આંક 44,341 1438 35,483

કુલ 60,285 દર્દી, 2,418ના મોત અને 44,074 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 26,341 1593 21,356 સુરત 12,785 401 8737 વડોદરા 4558 78 3543 ગાંધીનગર 1443 44 1059 ભાવનગર 1333 24 917 બનાસકાંઠા 704 16 592 આણંદ 461 13 399 અરવલ્લી 304 24 255 રાજકોટ 1725 27 879 મહેસાણા 814 18 325 પંચમહાલ 462 17 288 બોટાદ 229 5 158 મહીસાગર 328 2 210 પાટણ 584 30 337 ખેડા 571 14 463 સાબરકાંઠા 420 8 288 જામનગર 681 14 415 ભરૂચ 856 11 571 કચ્છ 506 17 278 દાહોદ 554 5 137 ગીર-સોમનાથ 354 4 177 છોટાઉદેપુર 153 2 107 વલસાડ 618 5 368 નર્મદા 314 0 229 દેવભૂમિ દ્વારકા 47 3 31 જૂનાગઢ 849 10 622 નવસારી 535 6 352 પોરબંદર 64 2 33 સુરેન્દ્રનગર 740 8 362 મોરબી 250 7 151 તાપી 150 1 111 ડાંગ 18 0 11 અમરેલી 429 8 230 અન્ય રાજ્ય 105 1 83 કુલ 60,285 2,418 44,074





Corona Gujarat LIVE Over 1100 cases in the last three days in the state, out of 13993 active cases in the state on 84 ventilators