રાજ્યમાં કુલ 8,14,335 ટેસ્ટમાંથી 63,675 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 46,587 દર્દી ડિસ્ચાર્જ અને 2,487ના મોત

રાજ્યમાં કુલ 8,14,335 ટેસ્ટમાંથી 63,675 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 46,587 દર્દી ડિસ્ચાર્જ અને 2,487ના મોત



રાજ્યમાં કોરોના મહામારી થયાવત્ છે. દરરોજ 1100થી વધુ કેસ તેમજ 20થી વધુના મોત થયા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 63675 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાથી 46587 દર્દી ડિસ્ચાર્જ અને 2487ના મોત નિપજ્યાં છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1101 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે. તો બીજી તરફ 805 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 8,14,335 ટેસ્ટ થયા છે. જ્યારે હાલ 14601 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14520 દર્દીની હાલત સ્થિર છે.

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સાંસદ અને ધારાસભ્ય એક જ દિવસે કોરોનાગ્રસ્ત બન્યા છે. રાજકોટમાં આજે નવા 80 જેટલા કેસ નોંધાયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 1308 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 658 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે આજે 25 દર્દીઓને રિકવર થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 24 જુલાઈ 1068 26 872 25 જુલાઈ 1081 22 782 26 જુલાઈ 1110 21 753 27 જુલાઈ 1052 22 1015 28 જુલાઈ 1108 24 1032 29 જુલાઈ 1144 24 783 30 જુલાઈ 1159 22 897 31 જુલાઈ 1153 23 833 1 ઓગસ્ટ 1136 24 875 2 ઓગસ્ટ 1101 22 805 કુલ આંક 47,731 1507 37,978

કુલ 63,675 દર્દી, 2,487ના મોત અને 46,587 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 26,818 1603 21,692 સુરત 13,568 436 9320 વડોદરા 4843 85 3786 ગાંધીનગર 1541 45 1202 ભાવનગર 1496 26 1051 બનાસકાંઠા 738 16 605 આણંદ 500 13 424 અરવલ્લી 310 24 262 રાજકોટ 1985 30 960 મહેસાણા 943 21 466 પંચમહાલ 519 17 310 બોટાદ 261 5 198 મહીસાગર 352 2 210 પાટણ 620 32 422 ખેડા 622 15 506 સાબરકાંઠા 451 8 301 જામનગર 817 14 445 ભરૂચ 909 11 609 કચ્છ 562 17 329 દાહોદ 615 5 185 ગીર-સોમનાથ 421 4 259 છોટાઉદેપુર 173 2 121 વલસાડ 681 5 415 નર્મદા 352 0 274 દેવભૂમિ દ્વારકા 64 4 37 જૂનાગઢ 951 12 692 નવસારી 581 7 395 પોરબંદર 90 3 34 સુરેન્દ્રનગર 815 8 408 મોરબી 303 7 194 તાપી 156 1 127 ડાંગ 20 0 11 અમરેલી 483 8 254 અન્ય રાજ્ય 115 1 83 કુલ 63,675 2487 46,587





Corona Gujarat LIVE, Out of a total of 8,14,335 tests in the state, 63675 cases were positive