Translate to...

રાજ્યમાં કુલ 6,06,718 ટેસ્ટમાંથી 53,631 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 38,830 દર્દી ડિસ્ચાર્જ થયા જ્યારે 2,283ના મોત

રાજ્યમાં કુલ 6,06,718 ટેસ્ટમાંથી 53,631 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 38,830 દર્દી ડિસ્ચાર્જ થયા જ્યારે 2,283ના મોત




રાજ્યમાં કોરોના વાઈરસનું સંકટ યથાવત્ છે. દરરોજ 1000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 6,06,718 કોવિડ-19ના ટેસ્ટ થયા છે. જેમાથી પોઝિટિવ કેસની સંખ્યા 53,631 થઇ છે. જ્યારે મૃત્યુઆંક 2,283 અને કુલ 38,830 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. હાલમાં 12,518 એક્ટિવ દર્દીઓમાંથી 83 દર્દી વૅન્ટિલેટર પર છે, જ્યારે 12,435 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1068 કેસ સામે આવ્યા છે અને 26 દર્દીના મોત થયા છે. જ્યારે 872 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ, મોત અને ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 176 3 205 સુરત 309 12 227 વડોદરા 92 3 48 ગાંધીનગર 26 1 25 ભાવનગર 39 0 38 બનાસકાંઠા 26 0 0 આણંદ 10 0 7 અરવલ્લી 7 0 0 રાજકોટ 61 1 14 મહેસાણા 22 1 6 પંચમહાલ 8 0 3 બોટાદ 8 0 12 મહીસાગર 2 0 31 પાટણ 20 0 4 ખેડા 8 0 10 સાબરકાંઠા 9 0 11 જામનગર 12 1 21 ભરૂચ 30 0 0 કચ્છ 22 3 5 દાહોદ 18 0 0 ગીર-સોમનાથ 19 0 0 છોટાઉદેપુર 2 0 4 વલસાડ 18 0 0 નર્મદા 9 0 5 દેવભૂમિ દ્વારકા 2 0 0 જૂનાગઢ 28 0 35 નવસારી 19 0 6 પોરબંદર 1 0 0 સુરેન્દ્રનગર 25 0 10 મોરબી 6 0 12 તાપી 10 1 2 ડાંગ 0 0 2 અમરેલી 26 0 4 અન્ય રાજ્ય 0 0 1 કુલ 1068 26 872

30 મેથી 23 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 24 જુલાઈ 1068 26 872 કુલ આંક 38713 1337 30965

કુલ 53,631દર્દી, 2,283ના મોત અને 38,830 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 25,349 1,568 20,153 સુરત 11,097 335 7553 વડોદરા 3994 65 3260 ગાંધીનગર 1230 39 895 ભાવનગર 1109 20 589 બનાસકાંઠા 544 16 374 આણંદ 396 13 352 અરવલ્લી 288 24 237 રાજકોટ 1271 21 460 મહેસાણા 682 16 271 પંચમહાલ 362 16 245 બોટાદ 184 5 136 મહીસાગર 256 2 174 પાટણ 456 24 296 ખેડા 497 14 358 સાબરકાંઠા 349 8 231 જામનગર 544 12 288 ભરૂચ 701 11 420 કચ્છ 420 15 223 દાહોદ 370 5 61 ગીર-સોમનાથ 266 4 60 છોટાઉદેપુર 114 2 80 વલસાડ 506 5 312 નર્મદા 220 0 115 દેવભૂમિ દ્વારકા 36 3 26 જૂનાગઢ 685 9 470 નવસારી 436 6 266 પોરબંદર 36 2 27 સુરેન્દ્રનગર 560 8 235 મોરબી 170 5 118 તાપી 112 1 64 ડાંગ 9 0 9 અમરેલી 265 8 161 અન્ય રાજ્ય 88 1 83 કુલ 53,631 2,283 38,830





Corona Gujarat LIVE, total of 6,06,718 tests in the state, 53,631 cases were positive, 38,830 patients were discharged