Translate to...

રાજ્યમાં કુલ 55,822 પોઝિટિવ કેસમાંથી 40,365 દર્દીને ડિસ્ચાર્જ અને 2,326ના મોત, હાલમાં કુલ 13,131 કેસ એક્ટિવ

રાજ્યમાં કુલ 55,822 પોઝિટિવ કેસમાંથી 40,365 દર્દીને ડિસ્ચાર્જ અને 2,326ના મોત, હાલમાં કુલ 13,131 કેસ એક્ટિવ




રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 6,42,370 ટેસ્ટ કરાયા છે. જેમાથી કુલ પોઝિટિવ કેસનો આંકડો 55,822એ પહોંચ્યો છે, જ્યારે 40365 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને મૃત્યુઆંક 2326 થયો છે. બીજીતરફ દરરોજ નવા 1000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1110 દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે 21ના મોત થયા છે અને 753 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 13131 એક્ટિવ કેસ છે. જેમાંથી 85 વૅન્ટિલેટર પર અને 13046 દર્દીની હાલત સ્થિર છે.

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ, મોત અને ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 163 3 168 સુરત 299 13 147 વડોદરા 92 2 34 ગાંધીનગર 19 1 19 ભાવનગર 31 0 42 બનાસકાંઠા 35 0 27 આણંદ 11 0 4 અરવલ્લી 3 0 2 રાજકોટ 72 1 57 મહેસાણા 18 0 8 પંચમહાલ 18 0 9 બોટાદ 5 0 0 મહીસાગર 3 0 0 પાટણ 22 0 6 ખેડા 9 0 24 સાબરકાંઠા 14 0 12 જામનગર 14 0 5 ભરૂચ 19 0 14 કચ્છ 20 0 3 દાહોદ 30 0 34 ગીર-સોમનાથ 18 0 24 છોટાઉદેપુર 22 0 0 વલસાડ 15 0 26 નર્મદા 26 0 19 દેવભૂમિ દ્વારકા 4 0 0 જૂનાગઢ 20 0 23 નવસારી 18 0 10 પોરબંદર 2 0 1 સુરેન્દ્રનગર 24 0 13 મોરબી 10 1 11 તાપી 9 0 5 ડાંગ 6 0 0 અમરેલી 39 0 6 અન્ય રાજ્ય 0 0 0 કુલ 1,110 21 753

30 મેથી 25 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 24 જુલાઈ 1068 26 872 25 જુલાઈ 1081 22 782 26 જુલાઈ 110 21 753 કુલ આંક 39878 1346 31756

કુલ 55,822 દર્દી, 2,326ના મોત અને 40,365 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 25,692 1575 20,491 સુરત 11,672 359 7867 વડોદરા 4180 69 3339 ગાંધીનગર 1278 41 929 ભાવનગર 1181 21 778 બનાસકાંઠા 613 16 446 આણંદ 417 13 362 અરવલ્લી 294 24 244 રાજકોટ 1406 23 692 મહેસાણા 725 16 288 પંચમહાલ 398 16 258 બોટાદ 197 5 136 મહીસાગર 269 2 174 પાટણ 499 24 306 ખેડા 517 14 403 સાબરકાંઠા 373 8 243 જામનગર 581 12 310 ભરૂચ 745 11 476 કચ્છ 459 16 228 દાહોદ 425 5 106 ગીર-સોમનાથ 307 4 115 છોટાઉદેપુર 138 2 82 વલસાડ 540 5 338 નર્મદા 258 0 149 દેવભૂમિ દ્વારકા 43 3 26 જૂનાગઢ 742 9 518 નવસારી 466 6 301 પોરબંદર 41 2 30 સુરેન્દ્રનગર 613 8 254 મોરબી 190 7 133 તાપી 127 1 76 ડાંગ 15 0 9 અમરેલી 333 8 175 અન્ય રાજ્ય 88 1 83 કુલ 55,822 2326 40,365





Corona Gujarat LIVE, Out of 55,822 positive cases in the state, 40365 patients were discharged and 2326 died