Translate to...

રાજ્યમાં કુલ 46,516 કેસમાંથી 32,944 દર્દી ડિસ્ચાર્જ અને 2,108ના મોત, 11,464 એક્ટિવ, 71 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં કુલ 46,516 કેસમાંથી 32,944 દર્દી ડિસ્ચાર્જ અને 2,108ના મોત, 11,464 એક્ટિવ, 71 દર્દી વેન્ટિલેટર પર




રાજ્યમાં એક સમયે ગ્રીન ઝોનમાં ગણાતા જિલ્લાઓમાં આજે કોરોના કહેર વર્સી રહ્યો છે. મહિસાગર-અમરેલી,છોટાઉદેપુર-દેવભૂમિ દ્વારકા સહિતમાં સતત નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 46,516 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 2,108એ પહોંચ્યો છે. તેમજ 32,944 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે હાલમાં કુલ 11, 464 દર્દી એક્ટિવ કેસ છે, જેમાંથી 71 દર્દી વેન્ટિલેટર પર છે અને 11,393 દર્દીઓની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 949 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 770 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગઈકાલે કયા જિલ્લામાં કેટલા કેસ અને મોતરાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરત-234, અમદાવાદ-184, વડોદરા-77, રાજકોટ-48, ભરૂચ-47, ભાવનગર-44, જૂનાગઢ-33, ગાંધીનગર-32, નવસારી-30, મહેસાણા-ખેડા 21-21, વલસાડ-17, જામનગર-16, દાહોદ,પાટણ-કચ્છ 15-15, ગીર સોમનાથ-સુરેન્દ્રનગર 13-13, સાબરકાંઠા-12, બનાસકાંઠા-11, પંચમહાલ-10, આણંદ-8, મોરબી-તાપી 5-5, બોટાદ-4, મહિસાગર-અમરેલી 3-3, છોટાઉદેપુર-દેવભૂમિ દ્વારકા અને નર્મદામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 17 દર્દીના મૃત્યુ થયાં છે, જેમાં અમદાવાદ અને સુરતમાં 5-5, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગર, પાટણ અને વડોદરામાં 1-1 મોતનો સમાવેશ થાય છે.

4થી 17જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ 04 જુલાઈ 712 21 473 05 જુલાઈ 725 18 486 06 જુલાઈ 735 17 423 07 જુલાઈ 778 17 421 08 જુલાઈ 783 16 569 09 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 કુલ આંકડો 11,830 202 8003

5 દિવસથી રાજ્યમાં 900થી વધુ કેસ,અમદાવાદમાં 15દિવસથી 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 712(172) 5 જુલાઈ 725(177) 6 જુલાઈ 735(183) 7 જુલાઈ 778(187) 8 જુલાઈ 783(156) 9 જુલાઈ 861(162) 10 જુલાઈ 875(165) 11 જુલાઈ 872 (178) 12 જુલાઈ 879(172) 13 જુલાઈ 902(164) 14 જુલાઈ 915(167) 15 જુલાઈ 925(173) 16 જુલાઈ 919(181) 17 જુલાઈ 949(184)

કુલ 46,516દર્દી, 2108ના મોત અને 32,944 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ

23,964

1,537 18,777 સુરત 9,141 239 5,978 વડોદરા 3,430 55 2693 ગાંધીનગર 1033 38 702 ભાવનગર 842 17 257 બનાસકાંઠા 405 15 313 આણંદ 342 13 303 અરવલ્લી 260 24 222 રાજકોટ 866 19 273 મહેસાણા 523 14 231 પંચમહાલ 279 16 209 બોટાદ 139 3 87 મહીસાગર 200 2 143 પાટણ 328 21 232 ખેડા 308 14 246 સાબરકાંઠા 295 8 187 જામનગર 421 9 204 ભરૂચ 548 11 307 કચ્છ 299 7 165 દાહોદ 214 2 61 ગીર-સોમનાથ 168 1 54 છોટાઉદેપુર 92 2 60 વલસાડ 408 5 167 નર્મદા 122 0 98 દેવભૂમિ દ્વારકા 30 3 23 જૂનાગઢ 498 7 302 નવસારી 328 3 180 પોરબંદર 30 2 22 સુરેન્દ્રનગર 413 8 162 મોરબી 124 4 62 તાપી 58 0 39 ડાંગ 7 0 4 અમરેલી 203 8 95 અન્ય રાજ્ય 88 1 71 કુલ 46,516 2108 32,944





Corona Gujarat LIVE, Out of total 46,516 cases in the state, 32,944 patients were discharged and 2,108 died