Translate to...

રાજ્યમાં કુલ 4,87,707 ટેસ્ટ થયા, કુલ 44,648 પોઝિટિવ કેસમાંથી 31,346 દર્દી ડિસ્ચાર્જ અને 2081ના મોત

રાજ્યમાં કુલ 4,87,707 ટેસ્ટ થયા, કુલ 44,648 પોઝિટિવ કેસમાંથી 31,346 દર્દી ડિસ્ચાર્જ અને 2081ના મોત




ગુજરાતમાં હજુ પણ અન્ય રાજ્યોની સરખામણી કોવિડ-19ના ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 4,87,707 કોરોનાના ટેસ્ટ થયા છે. જેમાથી કુલ 44,648 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અત્યારસુધીમાં કુલ 31,346 ડિસ્ચાર્જ થયા અને મૃત્યુઆંક 2081 થયો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 925 નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીના મોત થયા છે. જ્યારે 791 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને કેટલા મોતરાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 236, અમદાવાદમાં 173, વડોદરામાં 77, ભાવનગરમાં 66, રાજકોટમાં 54, જૂનાગઢમાં 43, સુરેન્દ્રનગરમાં 32, ગાંધીનગરમાં 30, ખેડામાં 24, મહેસાણામાં 17, ભરૂચ, કચ્છ, મોરબી, અમરેલીમાં 14-14, જામનગરમાં 13, દાહોદમાં 12, બનાસકાંઠામાં 11, છોટાઉદેપુર, વલસાડમાં 10-10, મહિસાગર, પાટણ, સાબરકાંઠામાં 9-9, આણંદ, નવસારીમાં 8-8, પંચમહાલ, નર્મદામાં 6-6, અરવલ્લી, બોટાદમાં 4-4, તાપીમાં 3 કેસ નોંધાયા છે. આજે રાજયમાં 10 મૃત્યુ થયાં છે, જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, ગાંધીનગર, નવસારી અને ભાવનગરમાં 1-1 મૃત્યુ થયા છે.

4થી 15જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ 04 જુલાઈ 712 21 473 05 જુલાઈ 725 18 486 06 જુલાઈ 735 17 423 07 જુલાઈ 778 17 421 08 જુલાઈ 783 16 569 09 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 કુલ આંકડો 9962 175 6405

3 દિવસથી રાજ્યમાં દરરોજ 900થી વધુ કેસ,અમદાવાદમાં 170થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 712(172) 5 જુલાઈ 725(177) 6 જુલાઈ 735(183) 7 જુલાઈ 778(187) 8 જુલાઈ 783(156) 9 જુલાઈ 861(162) 10 જુલાઈ 875(165) 11 જુલાઈ 872 (178) 12 જુલાઈ 879(172) 13 જુલાઈ 902(164) 14 જુલાઈ 915(167) 15 જુલાઈ 925(173)

કુલ 44,648 દર્દી, 2,081ના મોત અને 31,346 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 23,599 1527 18,439 સુરત 8,642 229 5436 વડોદરા 3279 54 2440 ગાંધીનગર 974 37 673 ભાવનગર 748 15 237 બનાસકાંઠા 380 15 284 આણંદ 325 13 285 અરવલ્લી 256 24 216 રાજકોટ 767 17 235 મહેસાણા 489 14 213 પંચમહાલ 263 16 190 બોટાદ 129 3 86 મહીસાગર 195 2 134 પાટણ 304 20 212 ખેડા 367 14 222 સાબરકાંઠા 274 8 178 જામનગર 393 9 203 ભરૂચ 472 11 271 કચ્છ 273 7 152 દાહોદ 183 2 61 ગીર-સોમનાથ 149 1 54 છોટાઉદેપુર 85 2 56 વલસાડ 375 5 157 નર્મદા 118 0 96 દેવભૂમિ દ્વારકા 29 3 23 જૂનાગઢ 426 7 229 નવસારી 288 3 156 પોરબંદર 30 2 22 સુરેન્દ્રનગર 380 8 151 મોરબી 114 4 49 તાપી 53 0 32 ડાંગ 7 0 4 અમરેલી 194 8 90 અન્ય રાજ્ય 88 1 60 કુલ 44,648 2081 31,346





Corona Gujarat LIVE, A total of 4,87,707 tests were conducted in the state, out of a total of 44,648 positive cases