રાજ્યમાં કુલ 12348 એક્ટિવ કેસ, 89 વેન્ટિલેટર પર તો 12,259 દર્દીની હાલત સ્થિર, અત્યારસુધીમાં 5,92,123 ટેસ્ટ કરાયા

રાજ્યમાં કુલ 12348 એક્ટિવ કેસ, 89 વેન્ટિલેટર પર તો 12,259 દર્દીની હાલત સ્થિર, અત્યારસુધીમાં 5,92,123 ટેસ્ટ કરાયા



રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરાનાના નવા 1 હજાર દર્દી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1078 કેસ સામે આવ્યા છે અને 28 દર્દીના મોત થયા છે. જ્યારે 718 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 52563 થઇ છે. જ્યારે મૃત્યુઆંક 2257 અને કુલ 37958 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ દેશમાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યામાં ગુજરાત 12માં ક્રમે છે તો 12,348 એક્ટિવ દર્દી સાથે એક્ટિવ કેસોની સરખામણીએ દેશમાં આઠમા ક્રમે છે. 12,348 એક્ટિવ દર્દીઓમાંથી 89 દર્દી વૅન્ટિલેટર પર છે, જ્યારે 12, 259 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,92,123 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ, મોત અને ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 210 5 203 સુરત 256 14 205 વડોદરા 82 2 71 ગાંધીનગર 31 0 25 ભાવનગર 39 1 52 બનાસકાંઠા 14 0 6 આણંદ 9 0 4 અરવલ્લી 3 0 3 રાજકોટ 59 0 8 મહેસાણા 23 0 5 પંચમહાલ 12 0 11 બોટાદ 7 1 1 મહીસાગર 7 0 0 પાટણ 23 2 10 ખેડા 13 0 18 સાબરકાંઠા 4 0 9 જામનગર 34 0 0 ભરૂચ 27 0 7 કચ્છ 24 2 8 દાહોદ 31 0 0 ગીર-સોમનાથ 11 0 0 છોટાઉદેપુર 5 0 6 વલસાડ 9 0 8 નર્મદા 40 0 0 દેવભૂમિ દ્વારકા 0 0 1 જૂનાગઢ 43 0 14 નવસારી 18 0 12 પોરબંદર 1 0 1 સુરેન્દ્રનગર 31 0 16 મોરબી 4 1 1 તાપી 5 0 1 ડાંગ 0 0 0 અમરેલી 3 0 12 અન્ય રાજ્ય 0 0 0 કુલ 1078 28 718

30 મેથી 23 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 22 જુલાઈ 1020 28 837 23 જુલાઈ 1078 28 718 કુલ આંક 37645 1311 30093

કુલ 52,563દર્દી, 2,257ના મોત અને37,958 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 25,173 1565 19948 સુરત 10,788 323 7326 વડોદરા 3902 62 3212 ગાંધીનગર 1204 38 870 ભાવનગર 1070 20 551 બનાસકાંઠા 518 16 374 આણંદ 386 13 345 અરવલ્લી 281 24 237 રાજકોટ 1210 20 446 મહેસાણા 660 15 265 પંચમહાલ 354 16 242 બોટાદ 176 5 124 મહીસાગર 254 2 143 પાટણ 436 24 292 ખેડા 489 14 348 સાબરકાંઠા 340 8 220 જામનગર 532 11 267 ભરૂચ 671 11 420 કચ્છ 398 12 218 દાહોદ 352 5 61 ગીર-સોમનાથ 247 4 60 છોટાઉદેપુર 112 2 76 વલસાડ 488 5 312 નર્મદા 211 0 110 દેવભૂમિ દ્વારકા 34 3 26 જૂનાગઢ 657 9 435 નવસારી 417 6 260 પોરબંદર 35 2 27 સુરેન્દ્રનગર 535 8 225 મોરબી 164 5 106 તાપી 102 0 62 ડાંગ 9 0 7 અમરેલી 265 8 161 અન્ય રાજ્ય 88 1 82 કુલ 52,563 2,257 37,958





Corona Gujarat LIVE A total of 12,348 active cases in the state