Translate to...

રાજ્યમાં કુલ 11302 એક્ટિવ કેસમાંથી 73 વેન્ટિલેટર પર તો 11229 દર્દીની હાલત સ્થિર, અત્યારસુધીમાં 32 હજારથી વધુ ડિસ્ચાર્જ

રાજ્યમાં કુલ 11302 એક્ટિવ કેસમાંથી 73 વેન્ટિલેટર પર તો 11229 દર્દીની હાલત સ્થિર, અત્યારસુધીમાં 32 હજારથી વધુ ડિસ્ચાર્જ




રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ 900થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જોકે રાહતની વાત એ છેકે રોજ નોંધાતા મૃત્યુઆંકમાં ઘટાડો આવ્યો છે. બુધવારની સાંજથી ગુરુવારની સાંજ સુધીમાં રાજ્યમાં નવા 919 કેસ નોંધાયા છે અને 10 દર્દીના મોત થયા છે. તેમજ 828 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 45,567 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 2091એ પહોંચ્યો છે. તેમજ 32,174 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં કુલ 11302 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 દર્દી વેન્ટિલેટર પર છે અને 11229 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોતરાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરત-265, અમદાવાદ-181, વડોદરામાં 74, રાજકોટ- 51, ભાવનગર- 50, જૂનાગઢ-39, ભરૂચ-29, ગાંધીનગર-27, સુરેન્દ્રનગરમાં 20, ખેડા-20,દાહોદ-વલસાડમાં 16-16, બનાસકાંઠા-14, મહેસાણા-13, જામનગર-12, કચ્છ-11, નવસારી-10, આણંદ, પાટણ-સાબરકાંઠામાં 9-9, પંચમહાલ,ગીર સોમનાથ, છોટાઉદેપુર, બોટાદ-અમરેલીમાં 6-6, મોરબી-5, અરવલ્લી-4, નર્મદા-3 મહિસાગર-2માં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 10 દર્દીના મૃત્યુ થયાં છે, જેમાં અમદાવાદ અને સુરતમાં 5-5 મોત નોંધાયા છે.

4થી 16જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ 04 જુલાઈ 712 21 473 05 જુલાઈ 725 18 486 06 જુલાઈ 735 17 423 07 જુલાઈ 778 17 421 08 જુલાઈ 783 16 569 09 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 કુલ આંકડો 10,881 185 7,233

4 દિવસથી રાજ્યમાં 900થી વધુ કેસ,અમદાવાદમાં 14 દિવસથી 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 712(172) 5 જુલાઈ 725(177) 6 જુલાઈ 735(183) 7 જુલાઈ 778(187) 8 જુલાઈ 783(156) 9 જુલાઈ 861(162) 10 જુલાઈ 875(165) 11 જુલાઈ 872 (178) 12 જુલાઈ 879(172) 13 જુલાઈ 902(164) 14 જુલાઈ 915(167) 15 જુલાઈ 925(173) 16 919(181)

કુલ 45,567દર્દી, 2091ના મોત અને 32,174 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 23,780 1532 18,612 સુરત 8,907 234 5627 વડોદરા 3,353 54 2606 ગાંધીનગર 1001 37 685 ભાવનગર 798 15 241 બનાસકાંઠા 394 15 304 આણંદ 334 13 295 અરવલ્લી 260 24 219 રાજકોટ 818 17 273 મહેસાણા 502 14 222 પંચમહાલ 269 16 209 બોટાદ 135 3 87 મહીસાગર 197 2 134 પાટણ 313 20 232 ખેડા 387 14 238 સાબરકાંઠા 283 8 184 જામનગર 405 9 204 ભરૂચ 501 11 287 કચ્છ 284 7 152 દાહોદ 199 2 61 ગીર-સોમનાથ 155 1 54 છોટાઉદેપુર 91 2 56 વલસાડ 391 5 167 નર્મદા 121 0 96 દેવભૂમિ દ્વારકા 29 3 23 જૂનાગઢ 465 7 291 નવસારી 298 3 162 પોરબંદર 30 2 22 સુરેન્દ્રનગર 400 8 151 મોરબી 119 4 58 તાપી 53 0 39 ડાંગ 7 0 4 અમરેલી 200 8 93 અન્ય રાજ્ય 88 1 71 કુલ 45,567 2091 32,174







Gujarat Corona LIVE More than 11 thousand active cases in the state