Translate to...

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 50,465 કેસ નોંધાયા, 36,403 દર્દી ડિસ્ચાર્જ અને 2201ના મોત

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 50,465 કેસ નોંધાયા, 36,403 દર્દી ડિસ્ચાર્જ અને 2201ના મોત




રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત્ છે. છેલ્લા 9 દિવસથી 900થી વધુ કેસ નોંધાયા છે. હાલમાં કોરોનાનો સૌથી વધુ ખતરો સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 50,465 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે કુલ 36,403 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2201એ પહોંચ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1026 કેસ અને 34 દર્દીના મૃત્યુ થયાં છે. જ્યારે 744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે 24 કલાકમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 199 6 205 સુરત 298 21 173 વડોદરા 75 2 61 ગાંધીનગર 31 0 58 ભાવનગર 38 1 50 બનાસકાંઠા 25 0 13 આણંદ 8 0 8 અરવલ્લી 1 0 4 રાજકોટ 58 0 7 મહેસાણા 18 0 6 પંચમહાલ 17 0 1 બોટાદ 8 0 0 મહીસાગર 6 0 0 પાટણ 20 1 7 ખેડા 14 0 7 સાબરકાંઠા 5 0 7 જામનગર 20 1 24 ભરૂચ 16 0 20 કચ્છ 9 1 7 દાહોદ 39 0 0 ગીર-સોમનાથ 18 1 0 છોટાઉદેપુર 0 0 0 વલસાડ 13 0 0 નર્મદા 19 0 7 દેવભૂમિ દ્વારકા 1 0 0 જૂનાગઢ 12 0 22 નવસારી 17 0 9 પોરબંદર 2 0 3 સુરેન્દ્રનગર 21 0 10 મોરબી 6 0 13 તાપી 4 0 3 ડાંગ 1 0 0 અમરેલી 7 0 19 અન્ય રાજ્ય 0 0 0 કુલ આંક 1026 34 744

30 મેથી 21 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 14 જૂન 511 29 442 15 જૂન 514 28 339 16 જૂન 524 28 418 17 જૂન 520 27 348 18 જૂન 510 31 389 19 જૂન 540 27 340 20 જૂન 539 20 535 21 જૂન 580 25 655 22 જૂન 563 21 560 23 જૂન 549 26 604 24 જૂન 572 25 575 25 જૂન 577 18 410 26 જૂન 580 18 532 27 જૂન 615 18 379 28 જૂન 624 19 391 29 જૂન 626 19 440 30 જૂન 620 20 422 1 જુલાઈ 675 21 368 2 જુલાઈ 681 19 563 3 જુલાઈ 687 18 340 4 જુલાઈ 712 21 473 5 જુલાઈ 725 18 486 6 જુલાઈ 735 17 423 7 જુલાઈ 778 17 421 8 જુલાઈ 783 16 569 9 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 14 જુલાઈ 915 14 749 15 જુલાઈ 925 10 791 16 જુલાઈ 919 10 828 17 જુલાઈ 949 17 770 18 જુલાઈ 960 19 1061 19 જુલાઈ 965 20 877 20 જુલાઈ 998 20 777 21 જુલાઈ 1026 34 744 કુલ આંક 34521 1221 27794

કુલ 50,465દર્દી, 2201ના મોત અને 36,403 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 24,767 1557 19,533 સુરત 10,276 290 6961 વડોદરા 3740 59 3100 ગાંધીનગર 1142 38 825 ભાવનગર 993 19 483 બનાસકાંઠા 485 16 365 આણંદ 370 13 333 અરવલ્લી 274 24 233 રાજકોટ 1096 20 428 મહેસાણા 613 14 256 પંચમહાલ 335 16 224 બોટાદ 165 3 87 મહીસાગર 229 2 143 પાટણ 394 22 282 ખેડા 462 14 306 સાબરકાંઠા 328 8 204 જામનગર 483 11 256 ભરૂચ 617 11 385 કચ્છ 353 10 202 દાહોદ 294 4 61 ગીર-સોમનાથ 215 4 60 છોટાઉદેપુર 100 2 69 વલસાડ 471 5 213 નર્મદા 157 0 110 દેવભૂમિ દ્વારકા 34 3 25 જૂનાગઢ 584 7 407 નવસારી 383 6 238 પોરબંદર 34 2 26 સુરેન્દ્રનગર 484 8 204 મોરબી 152 4 100 તાપી 92 0 60 ડાંગ 9 0 7 અમરેલી 246 8 135 અન્ય રાજ્ય 88 1 82 કુલ 50,465 2201 36,403





Corona Gujarat LIVE, A total of 50,465 cases have been reported in the state so far, 36,403 patients have been discharged