રાજ્યના મોટાભાગના PSIની અલગ અલગ શહેરોમાં બદલી, અમદાવાદમાં 5 PI મુકાયા

રાજ્યના મોટાભાગના PSIની અલગ અલગ શહેરોમાં બદલી, અમદાવાદમાં 5 PI મુકાયા



રાજ્યના 51 PSI અને 20 PIની રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ બદલી કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એમ.એમ જાડેજાની કચ્છ પૂર્વમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં નવા 5 PI મુકવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા, સુરતમાં મોટાભાગના PSIની અલગ અલગ શહેરોમાં બદલી કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB), ઇન્ટેલિજન્સ અને સીઆઈડી ક્રાઈમ જેવી એજન્સીઓમાં ફરજ બજાવતા PIની હવે પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે.







Most of the PSIs in state were shifted to different cities 5 PIs for Ahmedabad