Translate to...

રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ પહોંચ્યા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને આર્મી ચીફ પણ સાથે; ફોરવર્ડ લોકેશનની સ્થિતિ જોશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ પહોંચ્યા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને આર્મી ચીફ પણ સાથે; ફોરવર્ડ લોકેશનની સ્થિતિ જોશે




રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ પહોંચી ગયા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે પણ છે. બે દિવસની મુલાકાતમાં રાજનાથ સિંહ આજે લદ્દાખમાં ફોરવર્ડ લોકેશનની મુલાકાત લેશે. શનિવારે શ્રીનગર જશે. ગલવાનની ઘટના પછી આ રાજનાથ સિંહની પ્રથમ મુલાકાત છે. 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન સાથેની ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

#WATCH: रक्षा मंत्री राजनाथ सिंह, चीफ ऑफ डिफेंस स्टाफ जनरल बिपिन रावत और आर्मी चीफ जनरल एमएम नरवाणे लेह हवाई अड्डे पर पहुंचे। रक्षा मंत्री दो दिवसीय लद्दाख और जम्मू और कश्मीर के दौरे पर हैं। https://t.co/xraCkv0QHD pic.twitter.com/I0XIB2P7sX

— ANI_HindiNews (@AHindinews) July 17, 2020





Defense Minister Rajnath Singh arrived in Ladakh, accompanied by the Chief of Defense Staff and also the Army Chief; Will see the status of the forward location