ભારતીય ક્રિકેટ ટીમમાં લેગ સ્પિનરની ભૂમિકા ભજવતા યુઝવેન્દ્ર ચહલે શનિવારે યૂટ્યૂબર-કોરિયોગ્રાફર-ડાન્સર ધનાશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. ચહલે ટ્વીટ કર્યું કે, અમે અમારા પરિવારજનો સાથે હા પાડી. તેણે હેશટેગનો ઉપયોગ કરીને રોકા સેરેમની પણ લખ્યું હતું.
We said “Yes” along with our families❤️ #rokaceremony pic.twitter.com/Sf4t7bIgQt
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 8, 2020ધનાશ્રી યૂટ્યૂબ પર પોતાના નામની ચેનલ ધરાવે છે. 1.5 મિલિયન એટલે કે 15 લાખ લોકોએ તેની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે.
Yuzvendra Chahal got engaged to YouTuber Dhanashree Verma, tweeted: 'We said yes to our family'