મુંબઈમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી; 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે, BMCએ દરિયા કિનારે ન જવાનું કહ્યું

મુંબઈમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી; 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે, BMCએ દરિયા કિનારે ન જવાનું કહ્યું



હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં 48કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે આ વિસ્તારમાં રેડ એલર્ટ બહાર પાડ્યું છે. શુક્રવારે આખો દિવસ મુંબઈ સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. રત્નાગિરી અને રાયગઢના અમુક વિસ્તારમાં પાણી ભરાયું હતું. 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે.BMCએ દરિયા કિનારે ન જવાનું કહ્યું છે.

#WATCH Maharashtra: High tides hit Marine Drive in Mumbai. pic.twitter.com/wFtYFAaOnM

— ANI (@ANI) July 4, 2020

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં મરીન ડ્રાઈવમાં દરિયામાં ભરતીના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. BMCએ લોકોને સમુદ્ર કિનારે ન જવાની સલાહ આપી છે. નેવી અને NDRFને એલર્ટ કરાયું છે.

#[email protected] has forecasted extremely heavy rainfall at isolated places in Mumbai for the next 48 hours.Also, there is a high tide of 4.57 metres at 11:38 AM tomorrow.Citizens are requested to stay away from the sea shore.#MyBMCUpdatespic.twitter.com/KTgOtkoQqE

— माझी Mumbai, आपली BMC (@mybmc) July 3, 2020હિન્દ માતા વિસ્તારમાં સાયકલ સવાર વ્યક્તિ રસ્તા ઉપર ભરાયેલા પાણીની તસવીર લઈ રહી છે.મુંબઈના હિન્દ માતા વિસ્તારની તસવીર. ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાય ગયા છે.મુંબઈના હિન્દ માતા વિસ્તારની તસવીર. ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાય ગયા છે.

ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી હતી.ભારે વરસાદના પગલે રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા.





Weather Forecast Today: IMD predicts heavy rainfall in Mumbai