Translate to...

મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપીને WHOના ચીફે કહ્યું, ઝડપથી કાર્યવાહી કરી કોરોનાનાં સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે

મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપીને WHOના ચીફે કહ્યું, ઝડપથી કાર્યવાહી કરી કોરોનાનાં સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે



વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે. યોગ્ય પગલાં લઈને સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે, તેવું WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેાનાઈઝેનશ)ના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસનું કહેવું છે. ટેડ્રોસ મુજબ, કોરોનાવાઈરસને કન્ટ્રોલ કરવો પણ સંભવ છે. તેમણે ઈટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપી કહ્યું કે, આ તમામ સ્થળે સ્થિતિ ખૂબ ખરાબ હતી, પરંતુ ઝડપી કાર્યવાહીને લીધ સ્થિતિ હાલ કાબુમાં છે. WHOએ ટ્વીટ કરીને પણ આ વાત જણાવીછે.

"In