Translate to...

ભારતીય દવા કંપનીઓ વિશ્વ માટે કોરોનાની રસી બનાવી શકે : બિલ ગેટ્સ

ભારતીય દવા કંપનીઓ વિશ્વ માટે કોરોનાની રસી બનાવી શકે : બિલ ગેટ્સ
દુનિયાની બીજા નંબરની સૌથી શ્રીમંત વ્યક્તિ અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે આશા વ્યક્ત કરી છે કે ભારતીય દવા કંપનીઓ આખી દુનિયા માટે કોરોનાની રસી બનાવી શકે છે. તેમણે કહ્યું કે ભારતીય ફાર્મા કંપનીઓએ અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યા છે. કોરોના વેક્સિન તૈયાર કરવામાં પણ તે ઘણી મદદ કરી રહી છે.માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સની ફાઇલ તસવીર.