ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 39 વર્ષનો થયા છે. પત્ની સાક્ષીને અભિનંદન આપતા કહ્યું હતું કે નવા વર્ષ સાથે ધોની થોડા વધારે સ્વીટ અને સ્માર્ટ બન્યા છે. તેમના સિવાય ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો સહિતના ઘણા દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા છે. બ્રાવોએ ગિફ્ટ તરીકે હેલિકોપ્ટર-7 ગીત પણ રિલીઝ કર્યું છે.
સાક્ષીએ ધોનીના ઘણા ફોટા શેર કર્યા છે. મોટાભાગની તસવીરોમાં ધોની પોતાના પાલતુ કૂતરાઓ સાથે રમતા નજરે પડે છે. સાક્ષીએ લખ્યું- “જીવનનું એક વર્ષ વધ્યું છે. આની સાથે તમે થોડા વધુ સ્વીટ અને સ્માર્ટ બની ગયા છો. તમે તે પ્રકારના વ્યક્તિ છો જે સ્વીટ વિશિઝ અને ગિફ્ટથી વધુ પ્રભાવિત થતા નથી. ચાલો તમારા જીવનના વધુ એક વર્ષને ઉજવીએ."
View this post on InstagramMarking the date you were born, another year older, greyed a bit more, become smarter and sweeter. (Literally