અભી તો પાર્ટી શુરૂ હુઇ અને કાલા ચશ્મા જેવાં હિટ ગીતો ગાનારા રેપર બાદશાહે સોશિયલ મીડિયા પર ફેક ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે 75 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસે 20 મોટી હસ્તીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. 10 કલાકની પૂછપરછમાં બાદશાહે કથિતરૂપે આરોપ સ્વીકારી લીધા.
બાદશાહની ફાઇલ તસવીર