Translate to...

બચ્ચન ફેમિલી ચેપગ્રસ્ત થયું તો વિવેક ઓબેરોયે કહ્યું, પરિવાર જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના

બચ્ચન ફેમિલી ચેપગ્રસ્ત થયું તો વિવેક ઓબેરોયે કહ્યું, પરિવાર જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના



શનિવાર (11 જુલાઈ)એ અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. પછી ઐશ્વર્યા રાય તથા આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સ પરિવાર જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. વિવેક ઓબેરોયે પણ બચ્ચન પરિવારના સ્વાસ્થ્યને લઈ ટ્વીટ કરી હતી.

વિવેકે શું ટ્વીટ કરી?વિવેક ઓબેરોયે ટ્વિટર પર આરાધ્યા તથા ઐશ્વર્યા રાય કોરોના પોઝિટિવ હોવાના સમાચારની લિંક શૅર કરીને કહ્યું હતું, ‘હું પ્રાર્થના કરું છું કે પરિવાર જલ્દીથી ઠીક થઈ જાય.’

Our prayers for the well being and quick recovery of the family