Translate to...

‘નો સિલ્વર બુલેટ રાઈટ નાઉં’, કોરોના મહામારી અંગે WHOની દુનિયાને ચેતવણી

‘નો સિલ્વર બુલેટ રાઈટ નાઉં’, કોરોના મહામારી અંગે WHOની દુનિયાને ચેતવણી



વીડિયો ડેસ્કઃ કોરાના વેક્સિનની આતુરતા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચિંતાજનક વાત કરી છે. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમે કહ્યું કે, આ મહામારીથી બચાવી શકે તેવી કોઈ સિલ્વર બુલેટ હજુ સુધી આપણી પાસે નથી. તેમણે કહ્યું કે, દુનિયાભરમાં વેક્સિન બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, અને કેટલીક કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજ પર છે. આ સંજોગોમાં આશા પૂરી છે પણ સફળતા મળે કે ન મળે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે.







'No Silver Bullet Right Now', WHO warns the world about the Corona epidemic