ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગર (નોઈડા) જિલ્લામાં શુક્રવારે સાંજે એક નિર્માણાધીન ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. તેના કાટમાળમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. બનાવની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પોલીસ, ફાયર, NDRFની ટીમ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ઘરી છે. ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
A building collapses in Sector-11, Noida; 4 persons rescued from the site. Rescue operation underway, NDRF team rushed to building collapse site. pic.twitter.com/67y64JBkDr
— ANI UP (@ANINewsUP) July 31, 2020The building under construction collapsed, with many people feared trapped; The four were taken out safely