નીરવ મોદીની 300 કરોડથી વધારેની સંપત્તિ EDએ જપ્ત કરી, તેમા લંડન અને UAEના ફ્લેટનો પણ સમાવેશ

નીરવ મોદીની 300 કરોડથી વધારેની સંપત્તિ EDએ જપ્ત કરી, તેમા લંડન અને UAEના ફ્લેટનો પણ સમાવેશડિરેક્ટોરેટ ઓફ ઈન્ફોર્સમેન (ED)એ PNB ગોટાળાના આરોપી હીરાના વેપારી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ જણાવ્યું છે કે ભાગેડું આર્થિક અપરાધ અધિનિયમ મુજબ નીરવ મોદીની 300 કરોડથી વધારેની સંપત્તિ જપ્ત કરી છે.

ન્યૂઝ એજન્સી ANI મુજબ EDએ નીરવ મોદીની 329.66 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિમાં વર્લી મુંબઈની આઈકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલના ચાર ફ્લેટ, એક સી-સાઈડ ફાર્મહાઉસ, અલીબાગની જમીન, જેસલમેરમાં પવન ચક્કી, લંડનમાં ફ્લેટ અને સંયુક્ત અરબ અમીરાતમાં રેસિડેશિયલ ફ્લેટ, શેર અને બેન્કમાં જમા રકમનો સમાવેશ થાય છે.

સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.Nirav Modi's assets worth over Rs 300 crore seized by ED, including flats in London and UAE